Adani Group Share ચમક્યા: SEBI clean chit પછી માર્કેટ કેપ એક જ દિવસે ₹69,000 કરોડ વધ્યું, શેરોમાં 12% સુધીનો જમ્પ

Adani Group Share

Adani Group Share માં આજે જોરદાર તેજી જોવા મળી છે. SEBI દ્વારા હિંદનબર્ગ રિપોર્ટમાં લગાવાયેલા આરોપોને ખોટા ઠેરવ્યા બાદ રોકાણકારોમાં વિશ્વાસનો માહોલ વધ્યો છે. regulatory uncertainty દૂર થતાં એક જ દિવસે ગ્રુપની માર્કેટ કેપમાં આશરે ₹69,000 કરોડનો વધારો થયો. SEBI clean chit બાદ શેરોમાં જબરદસ્ત તેજી હિંદનબર્ગ રિપોર્ટ બાદ લાંબા સમયથી અદાણી ગ્રુપના શેરોમાં દબાણ … Read more