Dividend Stocks: Maharashtra Scootersએ જાહેર કર્યો ₹160 પ્રતિ શેર ડિવિડેન્ડ, જાણો Record Date અને Payment Date

Dividend Stocks

Dividend Stocks રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટી ખુશખબર છે. Bajaj Groupની જાણીતી કંપની **Maharashtra Scooters Ltd.**એ પોતાના શેરહોલ્ડર્સને ભવ્ય ઇનામ આપવાનું જાહેર કર્યું છે. કંપનીએ પ્રતિ શેર ₹160 નો ઇન્ટિમ ડિવિડેન્ડ જાહેર કર્યો છે, જે રોકાણકારોમાં ઉત્સાહ જગાવી રહ્યો છે. ડિવિડેન્ડની જાહેરાત Maharashtra Scootersએ ફેસ વેલ્યુ ₹10 પર 1600% ઇન્ટિમ ડિવિડેન્ડ જાહેર કર્યો છે. … Read more