16 પૈસાના શેરે બદલી નાખ્યું રોકાણકારોનું નસીબ: ₹1 લાખ બન્યા ₹2.59 કરોડ

Hazoor Multi Projects Ltd

Hazoor Multi Projects Ltd શેરબજારમાં ઘણી વાર એવા સ્ટોક્સ મળે છે જેને આપણે “પૈની સ્ટોક્સ” કહીએ છીએ. આ સ્ટોક્સમાં જોખમ વધારે હોય છે, પણ ક્યારેક એ જ સ્ટોક્સ રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. તાજેતરમાં એક એવો 16 પૈસાનો શેર છે જેણે રોકાણકારોને અણધારી કમાણી અપાવી દીધી છે. આ શેરમાં કરવામાં આવેલા ₹1 લાખના રોકાણનું મૂલ્ય … Read more