ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં જબરદસ્ત તેજી: 6 દિવસમાં 42%નો ઉછાળો, ભાવ ₹70ની નજીક Ola Electric Mobility Share
ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન કંપની Ola Electric Mobilityના શેરમાં છેલ્લા થોડા દિવસોથી ભારે તેજી જોવા મળી રહી છે. રોકાણકારોમાં ભારે ઉત્સાહ વચ્ચે કંપનીના શેરના ભાવમાં સતત વધારો નોંધાયો છે. ફક્ત છ દિવસમાં જ 42%નો ઉછાળો આવી ચૂક્યો છે અને હાલ શેરનો ભાવ ₹70ની નજીક પહોંચી ગયો છે. કેમ વધી રહ્યા છે Ola Electricના શેર? રોકાણકારોની … Read more