મોદી સરકારના એક નિર્ણયથી શૂગર સ્ટોક્સમાં આગ લગાડી – 12%થી વધુ ઉછાળો!
શેરબજારમાં શૂગર સેક્ટરની મીઠી તેજી આજે શેરબજારમાં શૂગર સેક્ટરના સ્ટોક્સે રોકાણકારોને મીઠો રિટર્ન આપ્યો. મોદી સરકારના તાજેતરના એક મહત્વના નિર્ણય બાદ આ સ્ટોક્સમાં તેજી આવી છે અને ઘણા શેરોમાં 12%થી વધુનો ઉછાળો જોવા મળ્યો. સરકારના નિર્ણયથી સેક્ટરમાં ઉત્સાહ સરકાર દ્વારા ઇથેનોલ પ્રોડક્શન અને શુગર એક્સપોર્ટ નીતિ સંબંધિત નિર્ણય લીધા બાદ શૂગર ઉદ્યોગને સીધો ફાયદો થશે … Read more