ફૂડ ડિલિવરી સ્ટોક્સમાં કમાણીની તક: Zomato અને Swiggy પર નિષ્ણાતો બુલિશ, મોટું ટાર્ગેટ જાહેર
Zomato, Swiggy Share Price: ભારતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. Zomato અને Swiggy જેવી અગ્રણી કંપનીઓ પર રોકાણકારોની નજર છે. તાજેતરમાં માર્કેટ નિષ્ણાતોએ આ બંને કંપનીઓ અંગે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે અહીંથી રોકાણકારો માટે સારી કમાણીની તક ઊભી થઈ શકે છે. કેમ બુલિશ છે નિષ્ણાતો? મોટું લક્ષ્ય શું … Read more