KRBL Share માં 12%નો મોટો ઘટાડો: સ્વતંત્ર ડિરેક્ટરના રાજીનામાથી ઉઠ્યા ગવર્નન્સ પર પ્રશ્નો
ભારતની જાણીતી બાસમતી ચોખાની અગ્રણી કંપની KRBL Share માં ભારે ચર્ચામાં રહી. કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર અનિલ કુમાર ચૌધરીના અચાનક રાજીનામા બાદ રોકાણકારોમાં ચિંતા વધી છે અને પરિણામે શેરના ભાવમાં 12% સુધીનો ઘટાડો નોંધાયો છે. શું છે મામલો? અનિલ કુમાર ચૌધરીએ બોર્ડને આપેલા રાજીનામાના પત્રમાં કંપનીના ગવર્નન્સ (શાસન) અને પારદર્શકતાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે … Read more