અંબાણી લાવી રહ્યા છે દેશનો સૌથી મોટો IPO, પણ રિલાયન્સના 44 લાખ રોકાણકારોમાં ચિંતા Reliance IPO
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ છે તેમનો આવનારો દેશનો સૌથી મોટો IPO. અહેવાલો મુજબ, રિલાયન્સ ગ્રૂપની એક સહાયક કંપની ટૂંક સમયમાં શેરબજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આ IPOનું સાઇઝ અત્યાર સુધીનું સૌથી મોટું બની શકે છે. પરંતુ આ ખુશખબરી સાથે જ રિલાયન્સના હાલના 44 લાખ રોકાણકારો માટે થોડું ચિંતાજનક દૃશ્ય … Read more