અબજોપતિ સુનિલ મિત્તલ IPO લાવવાની તૈયારીમાં: એરટેલ મની IPO ઇશ્યૂ પર રોકાણકારોની નજર
ભારતીય ટેલિકોમ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ અને અબજોપતિ સુનિલ મિત્તલ હવે નવો મોટો પગલું ભરવાની તૈયારીમાં છે. માહિતી મુજબ તેઓ ટૂંક સમયમાં એરટેલની સહાયક કંપની Airtel Moneyને IPO મારફતે બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ IPOથી કંપનીને મૂડી એકત્ર કરવાની સાથે સાથે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં પોતાના પગ વધુ મજબૂત કરવાની તક મળશે. એરટેલ મની વિશે … Read more