અદાણી ગ્રુપના આ શેરનું 5 ભાગમાં વિભાજન: શેરહોલ્ડર્સે આપી મંજૂરી Adani Power Shares

Adani Power Shares

Adani Power Shares: અદાણી ગ્રુપ સતત શેરબજારમાં નવા નિર્ણયો લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં ગ્રૂપની એક મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે કે જેમાં કંપનીના એક શેરને 5 ભાગોમાં વહેંચવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને લઈને રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું છે શેર સ્પ્લિટ? શેર સ્પ્લિટ એટલે કંપની તેના હાલના શેરને નાના ભાગોમાં … Read more